National7 days ago
વડોદરા સહિત ચાર રાજ્યોના રેલવે પ્રોજેક્ટસ 4 અને 6 લેન બનાવાશે- કેન્દ્ર સરકાર
કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળે મળેલી ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી...