Connect with us

Vadodara

વડોદરા રેલવે સ્ટેશન પર સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ: 161 મુસાફરો પકડાયા, ₹50,115 દંડ વસૂલ

Published

on

એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોમાં નિરીક્ષણ થયું.

  • તા.19 નવેમ્બર, 2025ના રોજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.
  • ટિકિટ વગર પ્રવાસ કરતા 161 મુસાફરો ઝડપી પકડાયા અને તેમની પાસેથી કુલ ₹50,115નો દંડ વસૂલાયો.
  • મુસાફરોને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી લોકઅદાલત અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી.


વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચનાથી તા.19 નવેમ્બર, 2025ના રોજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં આરપીએફ, જીઆરપી અને પ્રોસિક્યુશન સ્કવોડ સહિતની સંયુક્ત ટીમો જોડાઈ હતી.

ચેકિંગ દરમિયાન એકતાનગર જન શતાબ્દી અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની પેસેન્જર ટ્રેન્સમાં નિરીક્ષણ હાથ ધરાયું. જેમાં ટિકિટ વગર પ્રવાસ કરતા 161 મુસાફરો ઝડપી પકડાયા અને તેમની પાસેથી કુલ ₹50,115નો દંડ વસૂલાયો.

ટિકિટ વિનાના મુસાફરો ઉપરાંત, મહિલા અને વિકલાંગ કોચમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ સામે પણ કાર્યવાહી અમલમાં મુકાઈ. મુસાફરોને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી લોકઅદાલત અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી.

આ કામગીરીમાં રેલવે મેજિસ્ટ્રેટ એ.આર. ગોર, રેલવે કોર્ટ વડોદરાનો સ્ટાફ, ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર પી.કે. ઝા અને તેમની ટીમ, તેમજ આરપીએફ-જીઆરપીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Continue Reading
Vadodara18 minutes ago

વડોદરામાં હત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara1 hour ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara2 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara3 days ago

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Vadodara3 days ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara3 days ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara3 days ago

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Vadodara4 days ago

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending