Vadodara3 hours ago
વડોદરા: વડસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો; લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, માંજલપુર પોલીસની ઊંઘ ઉડી
વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલઆંખ કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ ગુપ્ત કાર્યવાહીમાં વિદેશી...