વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા ઝવેરનગરમાં આજે વહેલી સવારથી ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં એક બિલ્ડર દ્વારા રહીશોના ઘરની સુરક્ષા દીવાલો અને...
કરજણ તાલુકાના બામણગામ સ્થિત જાણીતી રિટેલ ચેઈન ડી-માર્ટના વેરહાઉસમાં આજે વાતાવરણ તંગ બન્યું હતું. વેરહાઉસમાં કામ કરતા સેંકડો કર્મચારીઓએ મેનેજમેન્ટની જોહુકમી અને વેતનમાં અન્યાય થતો હોવાના...
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસમાં આજે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રેલવે પાર્સલ અધિકારીઓની કથિત હેરાનગતિ અને ઉદ્ધતાઈભર્યા વર્તનના વિરોધમાં ‘વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને બુકિંગ...
વડોદરા: વડોદરાના છેવાડે ફર્ટિલાઇઝર નગરમાં આવેલી ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કંપનીમાંથી મશીનરી...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડના ૧૦૦થી વધુ હંગામી કર્મચારીઓએ આજે પડતર પ્રશ્નો અને પગાર મુદ્દે અચાનક વીજળીક હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્રમાં...
વડોદરા (સાવલી): વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે.તેને લઈ ધારાસભ્ય કેતનભાઈ ને મૌલિક...
છોટા ઉદેપુર: જિલ્લાના બોડેલી-કવાંટ રોડની અત્યંત જર્જરિત હાલતને લઈને આજે સ્થાનિક પ્રજાનો શિસ્તબદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખાડા રાજ ભોગવી રહેલા ૨૦થી વધુ...
ડભોઇ: રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ડભોઇ શહેર અને તાલુકાની આંગણવાડી બહેનોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે....
આંગણવાડી બહેનોનો સરકાર સામે ગર્જના, ₹5,000માં ઘર કેમ ચલાવવું ?,17 માર્ચ સુધીમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી હડતાળ અને તાળાબંધીની ચીમકી વડોદરામાં આજે આંગણવાડી કાર્યકર અને...
ગુજરાત સરકાર એક તરફ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘વિકાસના રોલ મોડલ’ના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરાના સામાજિક કાર્યકરોએ રાજ્યની આર્થિક સ્થિતિ પર ગંભીર સવાલો...