Karjan-Shinor3 weeks ago
વડોદરા ગ્રામ્ય LCBનો મોટો સપાટો: એક્સપ્રેસ હાઈવે પરથી ₹1.47 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસે “ઓપરેશન પરાક્રમ” હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ...