International4 hours ago
મેક્સિકોમાં મેડિકલ મિશન પર નીકળેલું નેવીનું વિમાન ક્રેશ, દર્દી સહિત 5 લોકોના કરૂણ મોત
મેક્સિકોમાં ફરી એકવાર વિમાન ક્રેશ થવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મેક્સિકો નેવીનું એક મેડિકલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર દર્દી સહિત તમામ પાંચ લોકોના મોત...