Connect with us

Tech Fact

AI-આધારિત વાઇરલ ટ્રેન્ડ: મજા કે ભવિષ્યનો જોખમ?

Published

on

તાજેતરમાં, #GhibliTrend અને #NanoBananaTrend જેવા AI-આધારિત ટ્રેન્ડ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. લોકો પોતાના ફોટાને AI અવતારમાં ફેરવી રહ્યા છે, અને આ પ્રવૃત્તિ ખૂબ જ લોકપ્રિય બની છે.

AI ટ્રેન્ડ્સમાં તમારી ડિજિટલ સેફ્ટી કેવી રીતે જાળવશો?👨🏻‍💻

  • આ મનોરંજનની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે.
  • ઘણા યુઝર્સ વિચાર્યા વગર જ પોતાનો ડેટા અપલોડ કરી દે છે,
  • જેનાથી ભવિષ્યમાં સાયબર જોખમ ઊભું થઈ શકે છે.

Article by: Nitin Shrimali – Cyber Expert

જ્યારે તમારી ડિજિટલ આઇડેન્ટિટી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ કાયમી રહે છે. તમે જ્યારે પણ ઓનલાઇન કોઈ ફોટો, વિડિયો કે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો, ત્યારે તે ડેટાનો કાયમી રેકોર્ડ બની જાય છે. ભલે તમે તેને ડિલીટ કરી દો, તેની કોપી સર્વર્સ, કેશ સિસ્ટમ્સ અથવા અન્ય યુઝર્સના ડિવાઇસમાં રહી શકે છે. આ જ ડેટાનો ઉપયોગ ઘણીવાર ખોટા હેતુઓ માટે થાય છે, જેનાથી ડેટા લીક થવાનું કે તેનો દુરુપયોગ થવાનું જોખમ વધે છે. દરેક અપલોડ ડેટા બને છે, અને એકવાર અપલોડ થયા પછી તેના પર તમારું નિયંત્રણ 100% નથી રહેતું. આ જ કારણે મોટી સંખ્યામાં યુઝર્સની પર્સનલ માહિતી હેકર્સના હાથમાં પહોંચી શકે છે.

આજના સમયમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ ડેટાના દુરુપયોગ માટે નવા રસ્તાઓ ખોલ્યા છે. ઉદાહરણ તરીકે, તમારા ચહેરાના ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી શકાય છે, અને તમારા ડેટાનો ઉપયોગ ફિશિંગ મેસેજીસ, આઇડેન્ટિટી ક્લોનિંગ, અથવા AI-આધારિત લોન ફ્રોડ્સ માટે પણ થઈ શકે છે. એક સામાન્ય ફોટો પણ સાયબર ક્રાઇમ માટે હથિયાર બની શકે છે.

સાયબર એક્સપર્ટ નિતિન શ્રીમાળીના મતે, “સાયબર હાઇજીન એ સીટબેલ્ટ જેવી છે. અકસ્માત 100% ટાળી શકાતો નથી, પરંતુ સીટબેલ્ટ વગર જીવવાની શક્યતા લગભગ શૂન્ય છે. તેવી જ રીતે, ડિજિટલ સાવચેતી વગર સાયબર ફ્રોડથી બચવું મુશ્કેલ છે.”

સાયબર એક્સપર્ટ દ્વારા ડિજિટલ સેફ્ટી માટે સૂચવાયેલા કેટલાક મહત્વપૂર્ણ પગલાં:

  • નિયમો અને શરતો (Terms & Conditions) વાંચો: કોઈપણ એપ્લિકેશન કે વેબસાઇટ પર ડેટા અપલોડ કરતા પહેલા તેની પરવાનગીઓ અને શરતો ધ્યાનપૂર્વક વાંચો.
  • અજાણ્યા પોર્ટલ સાથે કનેક્ટ ન કરો: તમારા ઓફિશિયલ ઇમેઇલ આઇડીને અજાણી AI વેબસાઇટ્સ કે એપ્સ સાથે લિંક કરવાનું ટાળો.
  • પરમિશનનું રિવ્યૂ કરો: તમારા મોબાઇલ એપ્સને આપેલી કેમેરા, માઇક, લોકેશન જેવી સંવેદનશીલ પરમિશન નિયમિતપણે તપાસો અને જે જરૂરી ન હોય તે બંધ કરી દો.
  • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ રાખો: તમારા એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે હંમેશા 2FAનો ઉપયોગ કરો.

વાયરલ ટ્રેન્ડ્સ ક્રીએટિવિટી માટે સારા છે, પરંતુ બેફામ ડેટા શેરિંગ અને AI નો દુરુપયોગ ભવિષ્યના સાયબર ફ્રોડ્સ માટે સીધું આમંત્રણ છે. સ્માર્ટલી AI નો ઉપયોગ કરો, સાયબર હાઇજીનનાં ધોરણોનું પાલન કરો. પીડિત બનવાને બદલે, એક જાગૃત ડિજિટલ નાગરિક બનો.

Vadodara4 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli5 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi6 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara6 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara6 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara7 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara7 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara1 week ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending