Vadodara1 month ago
રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ
વડોદરા: વડોદરાની અત્યંત મહત્વની એવી SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાઈ છે. હોસ્પિટલ પરિસરમાં આવેલા રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીની ગંભીર ખામીઓ હોવાનું સામે...