Vadodara8 months ago
વડોદરા જિલ્લા પંચાયતમાં વિદાયની વેળા: ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ, સભાગૃહમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો.
વડોદરા જિલ્લા પંચાયત માટે આજનો દિવસ ભાવુક કરી દેનારો રહ્યો. વર્ષ 2021 માં ચૂંટાયેલા સભ્યોની પાંચ વર્ષની ટર્મ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે યોજાયેલા...