Vadodara3 weeks ago
ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો
ગુજરાત રાજ્યમાં વર્ષ 2026 ની મેડિકલ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનુસૂચિત જનજાતિ (ST) અનામત કેટેગરી હેઠળ 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રો રજૂ થયા હોવાનો ગંભીર મુદ્દો...