Vadodara2 hours ago
વડોદરા LCB ઝોન-4 ની રેડ કરતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 7 મહિલાઓ અને 2 પુરુષો ઝડપાયા
વડોદરા શહેરમાં આગામી દિવાળીના તહેવારોના અનુસંધાને પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તોનાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે....