Vadodara2 hours ago
જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ
વડોદરા: વડોદરાના જાણીતા ફૂડ આઉટલેટ્સમાં એક ગણાતી જૂના પાદરા રોડ સ્થિત ‘જગદીશ ફરસાણ’ની દુકાન વિવાદમાં આવી છે. ગ્રાહક જયેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે અહીંથી ખરીદેલા...