Vadodara3 hours ago
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ભારત દેશનો રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્રની આન, બાન અને શાનનું પ્રતીક છે, અને તેનું સર્વોચ્ચ સન્માન જાળવવું એ દેશના પ્રત્યેક નાગરિક તથા સરકારી તંત્રની પ્રાથમિક ફરજ...