Vadodara31 minutes ago
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
ખાણ ખનીજ વિભાગમાં વ્યાપેલા ભારોભાર ભ્રષ્ટાચારની પોલ થોડા સમયમાં ખુલવા જઈ રહી છે. સ્થાનિક ખાણ ખનીજના કમર્ચારીઓ પોતે જ ખનીજ પરિવહન અને ગેરકાયદે ખોદકામ માટે પાછલા...