Vadodara5 months ago
કાળઝાળ ગરમીનો પ્રકોપ: વડોદરામાં વૃદ્ધાનું ગભરામણ બાદ મોત, SSG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર
સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીની આ સીઝનમાં હવે મોતના...