Gujarat1 month ago
રાજ્યમાં હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા એક કે બે વ્યક્તિ ની આખે આખું ગામ..કેસની સુનાવણી દરમિયાન ધર્માંતરણનો થયો હતો ખુલાસો
જેમાં હાઈકોર્ટે 12 આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી છે. આરોપીઓએ પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરવા પિટીશન કરી હતી. ભરૂચ આમોદમાં ધર્માંતરણના ષડયંત્રકાર આરોપીઓને હાઈકોર્ટનો ઝટકો...