Vadodara2 hours ago
વડોદરામાં એસટી બસોના રૂટ બદલાયા: એબેક્સ સર્કલ અને બ્રિજના કામને પગલે ટ્રાફિક ડાયવર્ઝન
વડોદરા: વડોદરા શહેરમાં એબેક્સ સર્કલ અને નવા ઓવરબ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એસટી (ST) બસોના રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરના પૂર્વ...