Vadodara2 hours ago
વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ
વડોદરા: એક તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જળ સંગ્રહ અને કરકસરના પાઠ ભણાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાલિકાની જ જાળવણીના અભાવે લાખો લિટર પાણી રસ્તા પર...