વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વડોદરાની ટીમ દ્વારા નશાકારક હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે કરેલી...
વડોદરામાં યુવકને આપેલી ધમકી સાચી પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી કામ અર્થે બહાર નિકળેલા યુવકને જાહેરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો છે. યુવકે...
વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક વિકરાળ આગ લાગતા અનેક દુકાનો, મકાનો તેમજ વાહનો બળી ગયા. ફાયર વિભાગ દ્વારા આ બનાવને મેજર કોલ જાહેર કરાયો. વડોદરામાં...
વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર બની ગયું છે. અવારનવાર કોઈને કોઈ બેદરકારીને લઈને હોસ્પિટલ સમાચારોમાં બનેલી રહેતી હોય છે. પરંતુ હવે તો હોસ્પિટલના કેન્ટીનમાં પણ...
વડોદરામાં ચાલી રહેલ શ્રીજીની મૂર્તિની ઉંચાઈ મામલે ચાલી રહેલ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ આખરે ગણપતી મંડળના...
10 મહિના પહેલા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી બોગસ ખેડૂતોની એન્ટ્રી અંગેની ફરિયાદમાં હવે તંત્ર દ્વારા તપાસ કરીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં...
રાજ્યભરમાં જયારે ચોમાસું માથે છે ત્યારે મહાનગરો અને નગરપાલિકાઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ મોન્સુન કામગીરી કરવી પડે છે. જોકે કામગીરીમાં વેઠ ઉતારવાને કારણે નાગરિકોને...
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદારે તેઓના જ મતવિસ્તારના મોકસી ગામે ગ્રામપંચાયતમાં ગેરરીતી થયા હોવાના ગંભીર આક્ષેપો સાથેનો પત્ર જીલ્લા વિકાસ અધિકારીને લખીને તપાસની માંગણી...
વડોદરા શહેરના સમા વિસ્તારમાં મારક હથિયારો સાથે સામસામે જૂથ અથડામણ કરી રહેલા 16 જેટલા આરોપીઓની સમા પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ગત...
વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના PSIએ ટ્રાન્સજેન્ડર ને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ PSI વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી....