વડોદરા: વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીના રહીશો પાયાની સુવિધાઓ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે સોસાયટીના રહીશોએ એકત્ર થઈને તંત્રની લાપરવાહી સામે...
વડોદરા: વડોદરાના પોશ અકોટા વિસ્તારમાં આવેલા કેશવ ફ્લેટમાં આજે સવારે અચાનક આગ લાગતા રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફ્લેટના મીટર રૂમમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ...
ગુરુવારે વિશ્વના વિવિધ ખૂણે ધરતી ધ્રૂજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ વેનેઝુએલામાં આવેલા 7.5ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપે ભારે...
કરાકસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ની ચેતવણી મુજબ, આ કુદરતી આફતમાં મૃત્યુઆંક 10,000ને પાર...
વડોદરા: વારસીયા વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશનની બદીને ડામવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એક મોટી સફળતા મળી છે. વારસીયા પોલીસે બાતમીના આધારે આઈકોન બિલ્ડિંગના બેઝમેન્ટમાં...
વડોદરા: સંસ્કારી નગરીની એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં આજે સવારે એક બેજવાબદાર કાર ચાલકે ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. યુનિવર્સિટી સ્થિત એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા...
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નિઝામપુર ગામ નજીક આજે સડક અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જઈ રહેલી એક કાર રસ્તા પર આવી...
કરજણ: વડોદરા જિલ્લાના કરજણ-જિથરેડી રોડ પર આવેલી પ્રેરણા રેસિડન્સીમાં રહેતા રહીશો હાલ ફફડાટના માહોલમાં જીવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં બે વખત ચોરીના ઈરાદે તસ્કરો રેસિડન્સીમાં...
વડોદરા: વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સરદાર એસ્મધ્યપ્રદેશથી વડોદરા દારૂ ઘુસાડવાનું નેટવર્ક: 5.73...
વડોદરા: વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને રસ્તાઓ પરથી દબાણો દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક ઝુંબેશ...