એક સમયે ભ્રષ્ટાચારનો અખાડો બનેલા વડોદરા તાલુકાના ગ્રામપંચાયતમાં બજાર કિંમત કરતા એક લાખ રૂપિયા વધુ ચુકવણું કરીને ગ્રામપંચાયતો પર જબરજસ્તી ટ્રેકટર ખરીદી થોપી દેવામાં આવી હતી....
આજરોજ વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 100 દિવસ સુધી...
વડોદરા શહેર પોલીસની ટ્રાફીક શાખા દ્વારા બિનવારસી 38 વાહનોની આજરોજ હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ વાહનોના મૂળ માલિકને...
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથીમાં કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીમાં સંડોવાયેલા અને વિતેલા 2 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ગ્રામ્યની પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપી...
વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયાના ખેડૂત સોનાના બિસ્કીટના ઝાંસામાં આવી ગયા હતા. આરોપીએ તેમને પ્રથમ એક ટુકડો આપ્યો હતો. જે સોનાનો હોવાનું ફલિત થતા મોટો ટુકડો આપ્યો...
વડોદરાના જાણીતા શાસ્ત્રી ઓવર બ્રિજ (પંડ્યા બ્રિજ) ના મસમોટા પોપડા ખરીને રોડ પર પડ્યા છે. જેને પગલે નીચેથી અવર-જવર કરતા વાહનો માટે જોખમ ઉભુ થયું છે....
વડોદરામાં જાણીતી સ્વીટ્સ શોપ હનુરામ ફૂડ્સ ની ફરાળી પેટીસમાંથી વાયર નીકળતા ગ્રાહક રોષે ભરાયા છે. હનુરામ ફૂડ્સના ચકલી સર્કલ સ્થિત આઉટ લેટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા...
પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેનમાં મહિલા મુસાફરોની નિંદરનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરતા બે તસ્કરોને દબોચી લેવામાં આવ્યા છે. બંને પાસેથી સોનું, ચાંદી, ફોન, અને...
વડોદરા ગ્રામ્યની વાઘોડિયા પોલીસ મથકના વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઘરમાંથી ધમધમકા ક્રિકેટના સટ્ટા રેકેટ પર તવાઇ આવી છે. જેમાં...
તાજેતરમાં વડોદરાની ઓળખ સમી શિવજી સવારી નીકળી હતી. વિશેષ રથ પર સવાર થઇને શિવજી તેમના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. દરમિયાન શિવજી કી સવારી ચાર દરવાજામાંથી...