International2 hours ago
ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું
અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં ઓરી (Measles) ના ફેલાવાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ગવર્નર કેથી હોચુલે સોમવારે રાજ્યમાં ઇમરજન્સી (Disaster Emergency) જાહેર કરી છે. વર્ષ 2025 થી ઓરીના...