Savli28 minutes ago
ભરબપોરે પણ પ્રકાશિત સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોમાં રોષ: એક તરફ ખેડૂતો વીજળી માટે વલખાં મારે છે, બીજી તરફ વીજળીનો વેડફાટ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પંચાયત તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતાને કારણે વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકાના શેરપુરા અને વકીલપુરા...