Vadodara3 hours ago
નાગરિકો માટે નિયમ, તંત્ર માટે મોજ: ઊર્જા સંકટ વચ્ચે સરકારી કચેરીઓની બેદરકારી; આદેશો માત્ર ફાઈલોમાં જ દબાયેલા!
રાષ્ટ્રીય ડેસ્ક: એક તરફ દેશમાં ઊર્જા સંકટ ઘેરું બની રહ્યું છે, યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર સર્જાયું છે. આવી સ્થિતિમાં...