Vadodara2 hours ago
વોર્ડ નંબર 8 ની દુર્દશા: એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી સોસાયટી સુધી, ગંદા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર રહીશો
વડોદરા: વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ વોર્ડ નંબર 8 ના રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જય અંબે અને પાયલ સોસાયટીના રસ્તાઓ ગંદા વરસાદી પાણીમાં સંપૂર્ણપણે...