Savli1 hour ago
સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થતા સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પૂરઝડપે દોડી આવતી એક ઇકો...