Vadodara38 minutes ago
ગૌમાતાના નામે મત મેળવનારા સત્તાધીશોના રાજમાં ગૌવંશની ઘોર અવહેલના: મૃત ગાયોના અવશેષો ખુલ્લા મેદાનમાં નાખતા હિન્દુ સમાજની લાગણી દુભાતી નથી કે શું?
સંસ્કારી નગરી વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના મૃત પશુ નિકાલ કેન્દ્ર (ડેડ એનિમલ ડિસ્પોઝલ સેન્ટર) માં માનવતા અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી અત્યંત ગંભીર બેદરકારી સામે...