Vadodara5 days ago
વડોદરામાં ફ્રોડ: બેંક કસ્ટમર કેરના નામે વૃદ્ધા સાથે ₹91 લાખની છેતરપિંડી
અકોટાના રહેવાસીની 91.10 લાખ રૂપિયાની ઠગાઈ એફડી ટ્રાન્સફર કરવાના બહાને કરવામાં આવી. વડોદરામાં ઓનલાઇન ફ્રોડનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અકોટા વિસ્તારમાં રહેતી એક...