Connect with us

Vadodara

વડોદરામાં ફ્રોડ: બેંક કસ્ટમર કેરના નામે વૃદ્ધા સાથે ₹91 લાખની છેતરપિંડી

Published

on

અકોટાના રહેવાસીની 91.10 લાખ રૂપિયાની ઠગાઈ એફડી ટ્રાન્સફર કરવાના બહાને કરવામાં આવી.

  • વૃદ્ધાએ 20.10 લાખની FD Bank ટ્રાન્સફર માટે ઈક્વિટ્સ બેંકના કસ્ટમર કેર નંબરનું ગુગલ પરથી ઉપયોગ કર્યો.
  • અભિષેક નામના વ્યક્તિએ કસ્ટમર કેર હોવાનો ભાન આપી કોલ ફોરવર્ડિંગ કરાવ્યું.
  • 20 થી 22 ઓક્ટોબરના દરમિયાન 57 ટ્રાન્ઝેક્શન્સને કરી 91.10 લાખ ટ્રાન્સફર થઈ ગયા.

વડોદરામાં ઓનલાઇન ફ્રોડનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અકોટા વિસ્તારમાં રહેતી એક વૃદ્ધા સાથે એફડી ટ્રાન્સફર કરાવવા બહાને 91.10 લાખ રૂપિયાની ઠગાઈ થવાની ઘટના બહાર આવી છે.માહિતી મુજબ, વૃદ્ધા મીથિલાબેને પોલીસને જણાવ્યું કે તેમના પતિ વિદેશમાં સરકારી ડોક્ટર હતા.

તાજેતરમાં તેમની 20.10 લાખ રૂપિયાની એફડી પાકી થતા તેમણે આ રકમ બીજી બેંકમાં ટ્રાન્સફર કરવા માટે ઈક્વિટ્સ બેંકનો કસ્ટમર કેર નંબર ગુગલ પરથી શોધ્યો હતો. આ નંબર પર તેમણે સંપર્ક કરતા અભિષેક નામના વ્યક્તિ સાથે વાત થઈ હતી.આ વ્યક્તિએ કસ્ટમર કેર હોવાનું જણાવી વૃદ્ધાને કોલ ફોરવર્ડિંગ કરાવ્યું, જેમાંથી પછી તેમના બધા કોલ બીજે ફોરવર્ડ થવા માંડ્યા. ત્યારબાદ ઠગોએ તેમની પાસે આધાર કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી.

થોડા સમય બાદ વૃદ્ધાનો ફોન હેક થઈ ગયો હતો.વૃદ્ધાના જણાવ્યા પ્રમાણે 20 થી 22 ઑક્ટોબર વચ્ચે કુલ 57 ટ્રાન્ઝેક્શન કરીને તેમના ખાતામાંથી 91.10 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજતા વૃદ્ધાએ તરત જ વડોદરા સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.પોલીસે કેસ નોંધ્યો છે અને ઠગોની શોધખોળ શરૂ કરી છે.

Continue Reading
Vadodara1 day ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli3 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi3 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara4 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara4 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara4 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara4 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara5 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending