Vadodara3 hours ago
વડોદરા: ગોરવામાં પરપ્રાંતીય મુદ્દે ‘વોકિંગ’ કરતા લોકો વચ્ચે જામી પડી; લાકડીઓ ઉછળી, પોલીસે 3 શખ્સોને દબોચ્યા
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે જાહેરમાં લાકડીઓ ઉછળતા અફરાતફરી મચી ગઈ હતી. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાસે વોકિંગ કરી રહેલા કેટલાક લોકો વચ્ચે થયેલી...