Vadodara3 months ago
વડોદરા: ડમી અને ઇન્ટિગ્રેટેડ સ્કૂલો સામે ટ્યુશન સંચાલકોની મહારેલી; કલેક્ટર કચેરી ગજવી ઉગ્ર રજૂઆત કરી
વડોદરા શહેરમાં શૈક્ષણિક નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી શાળાઓ દ્વારા ચલાવવામાં આવતા કોન્સેપ્ટ પ્રોગ્રામ અને ડમી સ્કૂલોના દૂષણ સામે શહેરના તમામ ટ્યુશન ક્લાસના સંચાલકોએ આરપારની લડાઈના મંડાણ...