Vadodara2 hours ago
વડોદરાના કેમિસ્ટોનો મોટો નિર્ણય: 20 મેના રોજ મેડિકલ સ્ટોર્સ બંધ નહીં રહે; હડતાળના બદલે ‘કાનૂની લડત’ પર મુકાયો ભાર
વડોદરા: ઓનલાઇન ફાર્મસી અને દવાઓના ઈ-વેચાણના વિરોધમાં આગામી 20 મેના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, વડોદરાના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આ હડતાળમાં ન...