Vadodara3 weeks ago
એક તરફ પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારી: બાજવામાં પાઈપલાઈન લીકેજથી ગરનાળું બન્યું તળાવ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીનો એક વધુ કિસ્સો આજે સામે આવ્યો છે. શહેરના છાણી-બાજવા ગરનાળામાં વહેલી સવારે મુખ્ય પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ...