Vadodara43 minutes ago
પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના માધ્યમથી થતી નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરીને ડામવા માટે શરૂ કરવામાં આવેલા ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન અંતર્ગત વડોદરા પંથકમાં મોટી સફળતા...