Padra2 hours ago
પાદરાની એલેમ્બિક કંપનીમાં કરૂણાંતિકા: એન્જિનિયર યુવાને કંપનીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
પાદરા/વડોદરા: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી એલેમ્બિક કંપનીમાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. કંપનીમાં ફરજ બજાવતા એક યુવાન એન્જિનિયરે અસહ્ય માનસિક...