Gujarat2 hours ago
ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી
ગાંધીનગર: ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા શાસકો કોણ હશે, તે અંગેની લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટના આધારે...