Vadodara1 hour ago
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોને સુચારુ અને નિયમિત પાણી વિતરણ પૂરું પાડવા તેમજ માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં...