Vadodara5 months ago
વરસાદી માહોલમાં પોતાના પગરખાં પહેરતા પહેલા ચેક કરજો,કોઈ તમારી રાહ જોઇને તો નથી બેઠું ને!
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આવા સમયે નગરજનો બુટ પહેરતા પહેલા ચેતી જજો બુટમાં કોબ્રા સાપે આરામ ફરમાવ્યો હતો. View this...