Vadodara3 weeks ago
શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને હવાના પ્રદૂષણ અંગે સતર્ક રાખતી ઓનલાઈન સુવિધા બંધ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. અગાઉ શહેરના મંગળ બજાર, છાણી,...