Vadodara2 months ago
ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ
વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારના નિર્દેશાનુસાર, નાસતા ફરતા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત PCB ટીમે એક...