Vadodara12 months ago
પત્રિકા કાંડ મામલે પૂર્વ મેયર અને સસ્પેન્ડેડ નગરસેવક વચ્ચે ભારે તુતું મેમેં, અન્ય નગરસેવકોએ તમાશો જોયો
પૂર્વમેયર નીલેશ રાઠોડ સામે પત્રિકા જાહેર કરનાર ભાજપ માંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લીમ્બાચીયા અને નીલેશ રાઠોડ વચ્ચે આજે પાલિકાની સભામાં જાહેરમાં તુંતું મેમે થતા સભામાં સોપો...