Vadodara
વડોદરા: જે ગોડાઉનમાં મજૂરી કરતા હતા ત્યાં જ હાથફેરો કર્યો, ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોને દબોચ્યા
Published
9 months agoon
વડોદરા:શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા કેસોને ઉકેલવા માટે વડોદરા પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત છે. આ દરમિયાન, જામ્બુવા ચોકડી પાસે આવેલ એક ગોડાઉનમાંથી 400 કિલો કેબલની ચોરી કરનાર બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.

🚨પેટ્રોલિંગ દરમિયાન એકતાનગર નાકા પાસેથી થઈ ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એકતાનગર નાકા પાસેથી બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી:
- સાહીલ ઉર્ફે ભાઇજાન દીલાવરખાન પઠાણ (રહે. એકતાનગર, વડોદરા)
- ઈમ્તીયાઝ ઉર્ફે પી.કે. અનવર સૈયદ (રહે. આંબેડકરનગર, આજવા રોડ, વડોદરા)
🧐ચોરીની મોડસ ઓપરેન્ડી: મજૂર જ નીકળ્યા તસ્કર
પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા બંને આરોપીઓ જામ્બુવા ચોકડી પાસેના નેશનલ હાઈવે પર આવેલ ગોડાઉનમાં મજૂરીકામ કરતા હતા. આર્થિક ફાયદા માટે તેઓએ છેલ્લા એક મહિનામાં ત્રણ અલગ-અલગ સમયે પ્લાસ્ટિક કવર વાળા 400 કિલો એલ્યુમિનિયમ કેબલની ચોરી કરી હતી.
♌પુરાવાનો નાશ કરવા કેબલ ઓગાળી નાખ્યા
ચોરી કર્યા બાદ આરોપીઓએ આ કેબલ સ્ક્રેપના વેપારીને વેચી દીધા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે ભંગારના વેપારીએ કેબલના પડ પડાવી તેને ઓગાળી દીધા હતા અને એલ્યુમિનિયમની પાટો બનાવી દીધી હતી. પોલીસે સ્થળ પરથી:
- એલ્યુમિનિયમની પાટો (નંગ 41)
- કુલ વજન: 210 કિલો
- કિંમત: રૂ. 42,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
✍️મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો
આ કેબલ ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયેલ હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ અને મુદ્દામાલનો કબજો મેળવી વધુ તપાસ માટે મકરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
🚨ઝડપાયેલ આરોપીઓ:
- સાહીલ ઉર્ફે ભાઇજાન દીલાવરખાન પઠાણ
- ઈમ્તીયાઝ ઉર્ફે પી.કે. અનવર સૈયદ
You may like
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
-
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
