વડોદરા:શહેરમાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ખોડિયારનગર વિસ્તારમાં આવેલી ‘લવ્લી સ્વીટ’ નામની મીઠાઈની ફેક્ટરીમાં ઓચિંતું ચેકિંગ હાથ...
વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં સરકારી ગ્રાંટમાં થયેલા વિલંબને કારણે ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે. ફેકલ્ટીમાં ફરજ બજાવતા ૧૫૦ હંગામી અધ્યાપકો અને ૫૦ બિન-શૈક્ષણિક...
વડોદરા:શહેરમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત અને અંદાજે...
સ્માર્ટ સિટી વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. આજવા રોડ પર આવેલા દત્તનગરના રહીશો છેલ્લા 10 દિવસથી ટીપાં-ટીપાં પાણી માટે તરસતા હોવાથી આજે...
વડોદરા શહેરમાં રહેણાંકની મંજૂરી મેળવીને તે જગ્યાનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનારા તત્વો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ...
વડોદરાના ઐતિહાસિક અને સૌથી વ્યસ્ત એવા બજાર વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કમિશનરની ઓચિંતી મુલાકાતે પાલિકાના તંત્રને દોડતું કરી દીધું છે. વર્ષોથી...
વડોદરામાં 16 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પુરુષ ક્રિકેટ મેચનો રોમાંચ પાછો ફરી રહ્યો છે. આગામી 11મી જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ માટે ટિકિટો...
સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાથી ધ્રૂજી ઉઠી છે. સમા-કારીબાગ વિસ્તારમાં મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે મોતના તાંડવ જેવો માહોલ સર્જ્યો હતો....
વડોદરા શહેરના પાણી પુરવઠાની મુખ્ય કડી સમાન ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે આગામી 9 તારીખના રોજ ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પાલિકા તંત્ર દ્વારા લેવાયેલા આ...
સ્થળ: હલ્દ્વાની, ઉત્તરાખંડઉત્તરાખંડની ધરતી પર રમાઈ રહેલી 38મી રાષ્ટ્રીય રમતોમાં ગુજરાતના ખેલાડીઓ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી મોર્ડન...