National3 hours ago
શિક્ષણ કે ભેદભાવ? UGC ના નવા કાયદા સામે #UGCRollback નો ટ્રેન્ડ; શું સવર્ણ વિદ્યાર્થીઓ ‘સ્વઘોષિત ગુનેગાર’ બનશે?
UGC એ 13 જાન્યુઆરી, 2026 ના રોજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા જાળવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. તંત્રનો દાવો છે કે આનાથી ભેદભાવ અટકશે, પરંતુ...