International3 weeks ago
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને ગંભીર ધમકી – રશિયા મુદ્દે ટેરિફ યુદ્ધના મંડાણ?
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલની આયાત મુદ્દે ભારતને સીધી અને સ્પષ્ટ ધમકી...