Vadodara4 hours ago
વડોદરામાં ચેપી રોગનો કહેર: તાવ, ડેંગ્યુ અને ટાઈફોઈડના કેસોમાં વધારો, આરોગ્ય વિભાગ સતર્ક
શહેર આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ સાથે સ્વચ્છતા જાળવવા તથા મચ્છર નિયંત્રણ માટેના ઉપાયોને અનુસરવા વિનંતી કરી છે. વડોદરા શહેરમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી...