Vadodara2 hours ago
ગોવાથી ગુજરાત આવી રહેલું દારૂનું કન્ટેનર વડોદરા LCB એ આંતર્યું; 6180 નંગ દારૂના ક્વાર્ટરિયા સાથે કુલ ₹1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં પ્રોહિબિશનની કડક અમલવારી વચ્ચે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમને વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ એક બહુ મોટી સફળતા...