Vadodara3 weeks ago
સ્માર્ટ સિટી વડોદરાના દાવાઓની રોજ ની ચર્ચા અનેક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી આવતા નાગરિકો ભારે પરેશાન
વડોદરા: સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં ડહોળું અને ગંદુ પાણી આવવાની ફરિયાદો યથાવત રહેતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે...