Vadodara3 weeks ago
વડોદરામાં ઝડપથી આકાર લઈ રહ્યું છે બુલેટ ટ્રેન સ્ટેશન: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ કામગીરી પૂરજોશમાં
વડોદરા: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન હવે ઝડપથી આકાર લઈ રહ્યું છે. ભારતીય રેલવેના વડોદરા રેલવે સ્ટેશનની નજીક પંડ્યા...