Vadodara3 hours ago
વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર રસ્તાઓ પર થઈ રહેલા બેફામ દબાણોને ડામવામાં વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા...